Thursday, November 28, 2013

‘ભારત રત્ન’

‘ભારત રત્ન’

એવોર્ડની સ્થાપના ૧૯૫૪માં કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ એવોર્ડ મેળવનાર ૪૩ લોકો ની યાદી...


(૧) ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (૧૯૫૪)
(૨) ડો. ચંદ્રશેખર વેંકટરામન (૧૯૫૪)
(૩) ચક્રવર્તી રાજગોપાલાચારી (૧૯૫૪)
(૪) એમ. વિશ્વેસ્વરૈયા (૧૯૫૫)
(૫) જવાહરલાલ નેહરુ (૧૯૫૫)
(૬) ડો. ભગવાન દાસ (૧૯૫૫)
(૭) પંડિત ગોવિંદ વલ્લભ પંત (૧૯૫૭)
(૮) ધોંડુ કેશવ કર્વે (૧૯૫૮)
(૯) પુરુષોત્તમદાસ ટંડન (૧૯૬૧)
(૧૦) ડો. બિધાનચંદ્ર રૉય (૧૯૬૧)
(૧૧) ડો. રાજેન્દ્ર પ્રસાદ (૧૯૬૨)
(૧૨) ડો. ઝાકિર હુસેન (૧૯૬૩)
(૧૩) પાંડુરંગ વામન કાણે (૧૯૬૩)
(૧૪) લાલબહાદુર શાસ્ત્રી (૧૯૬૬)
(૧૫) ઈન્દિરા ગાંધી (૧૯૭૧)
(૧૬) વરાહગિરી વેંકટગિરી (૧૯૭૫)
(૧૭) કુમારસ્વામી કામરાજ (૧૯૭૬)
(૧૮) મધર ટેરેસા (૧૯૮૦)
(૧૯) આચાર્ય વિનોબા ભાવે (૧૯૮૩)
(૨૦) ખાન અબ્દુલ ગફાર ખાન (૧૯૮૭)
(૨૧) સિલ્વિયા મરદુર રામચંદ્રન (૧૯૮૮)
(૨૨) નેલ્સન મંડેલા (૧૯૯૦)
(૨૩) ડો. ભીમરાવ આંબેડકર (૧૯૯૦)
(૨૪) સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૯૧)
(૨૫) રાજીવ ગાંધી (૧૯૯૧)
(૨૬) મોરારજી દેસાઈ (૧૯૯૧)
(૨૭) સત્યજીત રે (૧૯૯૨)
(૨૮) મૌલાના અબ્દુલ કલામ આઝાદ (૧૯૯૨)
(૨૯) જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (૧૯૯૨)
(૩૦) ગુલઝારીલાલ નંદા (૧૯૯૭)
(૩૧) અરૂણા અસફ અલી (૧૯૯૭)
(૩૨) ડો. અબ્દુલ કલામ (૧૯૯૭)
(૩૩) એસ. સુબ્બુલક્ષ્મી (૧૯૯૮)
(૩૪) ચિદમ્બરમ સુબ્રમણ્યમ (૧૯૯૮)
(૩૫) પંડિત રવિશંકર (૧૯૯૯)
(3૬) જયપ્રકાશ નારાયણ (૧૯૯૯)
(૩૭) ગોપીનાથ બોરડોલોઈ (૧૯૯૯)
(૩૮) પ્રો. અમર્ત્ય સેન (૧૯૯૯)
(૩૯) ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન (૨૦૦૧)
(૪૦) લતા મંગેશકર (૨૦૦૧)
(૪૧) પંડિત ભીમસેન જોશી (૨૦૦૯)
(૪૨) પ્રો. સીએનઆર રાવ (૨૦૧૩)
(૪૩) સચીન તેંડુલકર (૨૦૧૩)

Thursday, November 21, 2013

सामान्य ज्ञान प्रश्नोत्तरी – 34 (General Knowledge in Hindi)

इस सामान्य ज्ञान प्रश्नोत्तरी (General Knowledge Q&A in Hindi) में दिये गए प्रश्न और उत्तर विभिन्न प्रतियोगी परीक्षाओं के लिए उपयोगी सिद्ध हो सकते हैं।
  • विश्व की सबसे पुरानी न्यूज एजेंसी कौन सी है?
    AFP (Agence France Presse)
  • पाकिस्तान का राष्ट्रीय पुष्प कौन सा है?
    चमेली (Jasmine)
  • कौन सा ग्रह लाल ग्रह के नाम से जाना जाता है?
    मंगल
  • किस ग्रह को भोर का तारा कहा जाता है?
    शुक्र
  • किस ग्रह के चारों ओर वलय है?
    शनि
  • छत्तीसगढ़ का भिलाई इस्पात संयंत्र किस देश के सहयोग से बनाया गया था?
    रूस
  • ओड़ीसा का राउरकेला इस्पात संयंत्र किस देश के सहयोग से बनाया गया था?
    जर्मनी
  • पश्चिम बंगाल का दुर्गापुर इस्पात संयंत्र किस देश के सहयोग से बनाया गया था?
    ब्रिटेन
  • बांग्ला देश के राष्ट्रगान “आमार सोना बांगला” के रचयिता कौन हैं?
    रवीन्द्रनाथ टैगोर
  • दिल्ली में सबसे पहले किस महिला ने शासन किया?
    रजिया सुल्तान
  • हॉकी का खेल सामान्यतः कितने समय का होता है?
    70 मिनट
  • पंचतंत्र के लेखक कौन हैं?
    विष्णु शर्मा
  • “जॉय ऑफ नंबर्स” पुस्तक किसने लिखी है?
    शकुन्तला देवी
  • चूने के पत्थर का रासायनिक नाम क्या है?
    कैल्सियम कॉर्बोनेट
  • शून्य डिग्री सेल्सियश का मान फैरनहीट में कितना होता है?
    32 डिग्री फैरनहीट

Wednesday, October 30, 2013

શબ્દ સમૂહ માટે એક શબ્દ

અશુભ સમાચારનો પત્ર – કાળોતરી
આકાશ અને ધરતી મળે તે રેખા – ક્ષિતિજ
આકાશના પદાર્થોનું નિરીક્ષણ કરનારી શાળા – વેધશાળા
આકાશમાં ફરનાર – ખેચર
આંખ આગળ ખડું થઇ જાય તેવું – આબેહૂબ
ઉપકાર ઉપર અપકાર કરનાર – કૃતઘ્ન
એક ચીજ આપીને બીજી લેવી તે – વિનિમય
એક જ માતાના પેટે જન્મેલ – સહોદર
એકબીજામાં ભળી ગયેલ – ઓતપ્રોત
એકહથ્થુ સત્તાવાળો વહીવટ – સરમુખત્યારશાહી
કદી પણ  ન બની શકે  તેવું – અસંભવિત
કરેલા ઉપકારને જાણનાર – કૃતજ્ઞ
કવિઓનું સંમેલન – મુશાયરો
કામ કર્યા વગર બદલો મેળવનાર – હરામખોર
કામધંધા વગરનો – બેરોજગાર
કુદરતી ઉપચાર દ્રારા રોગ નિવારણની પધ્ધતિ – નિસર્ગોપચાર
કોઇની સાથે તુલના ન થાય તેવું – અનુપમ, અપ્રિતમ
કોઇની સાથે સરખાવી શકાય નહિ તેવું – અનુપમ
ગામનો વહીવટ કરનારી સંસ્થા – ગ્રામપંચાયત
ગાયોને રાખવાની જગ્યા  - ગૌશાળા
ચોમાસું પાક – ખરીફ પાક
છૂપી રીતે દાન કરવું તે – ગુપ્તદાન
જન્મથી પૈસાદાર – ગર્ભશ્રીમંત
જરૂર જેટલું ખાનાર – મિતાહારી
જીતી ન શકાય તેવું - અજેય
જે પત્ની મેળવી શક્યા નથી તે  - વાંઢો
જેણે તહોમત મૂક્યું છે તે – વાદી, ફરિયાદી
જેના ઉપર તહોમત મુકાયુ છે તે – પ્રતિવાદી, આરોપી
જેનામાં દોષ નથી તે – નિર્દોષ
જેની ત્રણ બાજુ પાણી હોય તેવો જમીનનો ભાગ - દ્રીપલ્પ
જેનું નામ લેવું પવિત્ર છે તે – પુણ્યશ્લોક
જેનો મોલ ન હોય તેવું – અણમોલ
જેમાંથી વસ્તુ ખુટે નહિ તેવું પાત્ર – અક્ષયપાત્ર
ઝીણી વસ્તુઓને દેખાડનાર – સૂક્ષ્મદર્શક
ટચલી આંગળી પાસેની આંગળી – અનામિકા
તિથિ નક્કી કર્યા વિના આવનાર – અતિથિ
ત્રણ કલાકનો સમય – પ્રહર
દિવસનો કાર્યક્રમ – દિનચર્યા
દેખાતો પાણીનો આભાસ – મૃગજળ
ધર્મ કે સ્વદેશને ખાતર પોતાનું બલિદાન દેનાર – શહીદ
પકડેલી વાતને નહિ છોડનાર – જિદ્દી
પચાસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – સુવર્ણ મહોત્સવ
પચ્ચીસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – રજત મહોત્સવ
પથ્થર પર કોતરેલો લેખ – શિલાલેખ
પહેલાં કદી ન બન્યું હોય તેવું – અપૂર્વ
પોતાના વખાણ પોતે કરવાં તે – આત્મશ્લાઘા
બે જણાને લડાવી મારવાનું કામ – નારદવેડા
મટકું માર્યા વગર – અનિમેષ
મનને હરી લે તેવું – મનોહર
મરણ વખતનું ખતપત્ર – વસિયતનામું
રથ ચલાવનાર માણસ – સારથિ
લેખકે ધારણ કરેલું બીજું નામ – ઉપનામ , તખલ્લુસ
વરઘોડામાં આવેલા માણસો – સાજન
વિધાર્થીઓને રહેવાનું સ્થળ – છાત્રાલય
વૃદ્રાવસ્થા કે મૃત્યુ અ આવે તેવું – અજરાઅમર
શિયાળું પાક – રવી પાક
શું કરવું કે કહેવું ન સૂઝે તેવું – દિગ્મૂઢ
સચોટ અસર થાય તેવું – રામબાણ
સહન ન થાય તેવું – અસહ્ય
સાચવવા આપેલી વસ્તુ – થાપણ
સાચવી રાખવા સોંપેલી વસ્તુ - અનામત
સાઠ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – હીરક મહોત્સવ / ષષ્ટીપૂર્તિ
સાથે સફર કરનાર – હમસફર
સારાનરસાને પારખવાની બુધ્ધિ – વિવેકબુધ્ધિ
સો વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – શતાબ્દી મહોત્સવ
સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર – ખાંભી, પાળિયો
હું ઊતરતો છું એવો ભાવ હોવો – લધુતાગ્રંથિ

भारत में पिन कोड

भारत में पिन कोड

डाक सूचकांक संख्‍या (पिन) क्‍या हैं?
डाक सूचकांक संख्‍या कोड या पिन कोड एक ऐसी प्रणाली है जिसके माध्‍यम से एक विशेष स्‍थान को एक विशिष्‍ट सांख्यिक पहचान दी जाती है। भारत में पिन कोड में 6 अंकों की संख्‍या होती है और इन्‍हें भारतीय डाक विभाग द्वारा छांटा जाता है। पिन प्रणाली को 15 अगस्‍त 1972 को आरंभ किया गया था।

पिन कोड की संरचना

भारत में 9 पिन क्षेत्र हैं। पिन कोड का पहला अंक देश के क्षेत्र को दर्शाता है और यह डाक खाना किस क्षेत्र में स्थित है। दूसरा अंक उप क्षेत्र को दर्शाता है, तीसरे अंक से क्षेत्र के अंदर किसी विशेष जिले का संकेत मिलता है और अंतिम तीन अंक अलग अलग डाक खानों को आबंटित किए जाते हैं। ये सांख्यिक कोड भौगोलिक क्षेत्र के अनुसार डाक को छांटने का कार्य अत्‍यंत सरल बना देते हैं।

भारत में निम्‍नलिखित 9 पिन क्षेत्र हैं:
भारत में पिन कोड का राज्‍य अनुसार वितरण
पिन कोडों का नंबर
राज्‍य
पिन कोड 1दिल्‍ली, हरियाणा, पंजाब, हिमाचल प्रदेश, जम्‍मू और कश्‍मीर, चंडीगढ़
पिन कोड 2उत्तर प्रदेश, उत्तराखंड
पिन कोड 3राजस्‍थान, गुजरात, दमन और दीव, दादर और नगर हवेली
पिन कोड 4छत्तीसगढ़, महाराष्‍ट्र, मध्‍य प्रदेश, गोवा
पिन कोड 5आंध्र प्रदेश, कर्नाटक, यनाम (पुडुचेरी में एक जिला)
पिन कोड 6केरल, तमिनलाडू, पुडुचेरी (यमन के जिले के अलावा), लक्षद्वीप
पिन कोड 7पश्चिम बंगाल, उड़ीसा, असम, सिक्किम, अरुणाचल प्रदेश, नागालैंड, मणिपुर, मिज़ोरम, त्रिपुरा, मेघालय, अंडमान और निकोबार दीप समूह
पिन कोड 8बिहार, झारखण्‍ड
पिन कोड 9सैन्‍य डाक खाना (एपीओ) और क्षेत्र डाक खाना (एफपीओ)

भारत में पिन कोडों का वितरण
पिन के शुरुआती 2 अंक
डाक का महत्‍व
11दिल्‍ली
12 और 13हरियाणा
14 से 16पंजाब
17हिमाचल प्रदेश
18 से 19जम्‍मू और कश्‍मीर
20 से 28उत्तर प्रदेश
30 से 34राजस्‍थान
36 से 39गुजरात
40 से 44महाराष्‍ट्र
45 से 49मध्‍य प्रदेश
50 से 53आंध्र प्रदेश
56 से 59कर्नाटक
60 से 64तमिलनाडु
67 से 69केरल
70 से 74पश्चिम बंगाल
75 से 77उड़ीसा
78असम
79पूर्वोत्तर भारत
80 से 85बिहार और झारखण्‍ड

મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ

નામજન્મમૃત્યુ
મહારાણા પ્રતાપ૦૯/૦૫/૧૫૪૦૨૯/૦૧/૧૫૯૭
છત્રપતિ શિવાજી૧૯/૦૨/૧૬૩૦૦૩/૦૪/૧૬૮૦
રાણી લક્ષ્મીબાઈ૧૯/૧૧/૧૮૩૫૧૮૫૭
લોકમાન્ય ટિળક૨૩/૦૭/૧૮૫૬૩૧/૦૭/૧૯૨૦
શ્યામજી કૃષ્ણવર્મા૩૦/૧૦/૧૮૫૭૩૧/૦૩/૧૯૩૧
મેડમ કામા૨૪/૦૯/૧૮૬૧૧૩/૦૮/૧૯૩૭
સ્વામી વિવેકાનંદ૧૨/૦૧/૧૮૬૩૦૪/૦૭/૧૯૦૨
પંડિત સાતવળેકર૧૯/૦૯/૧૮૬૭૩૧/૦૭/૧૯૬૮
ભગિની નિવેદિતા૨૮/૧૦/૧૮૬૭૧૩/૧૦/૧૯૧૧
ગાંધીજી૦૨/૧૦/૧૮૬૯૩૦/૦૧/૧૯૪૮
સરદારસિંહ રાણા૧૮૭૦૨૫/૦૫/૧૯૫૭
મહર્ષિ અરવિંદ૧૫/૦૮/૧૮૭૨૦૫/૧૨/૧૯૫૦
સરદાર પટેલ૩૧/૧૦/૧૮૭૫૧૫/૧૨/૧૯૫૦
બિરસા મુંડા૧૫/૧૧/૧૮૭૫૦૯/૦૬/૧૯૦૦
વીર સાવરકર૨૮/૦૫/૧૮૮૩૨૬/૦૨/૧૯૬૬
ભાઈકાકા૦૭/૦૬/૧૮૮૮૩૧/૦૩/૧૯૭૦
ડો.હેડગેવાર૦૧/૦૪/૧૮૮૯૨૧/૦૬/૧૯૪૦
રાષ્ટ્રવીર છેલભાઈ૧૬/૧૦/૧૮૮૯૧૯૫૬
ખુદીરામ બોઝ૦૩/૧૨/૧૮૮૯૧૯/૦૮/૧૯૦૮
ડો.આંબેડકર૧૪/૦૪/૧૮૯૧૦૬/૧૨/૧૯૫૬
સુભાષચંદ્ર બોઝ૨૩/૦૧/૧૮૯૭૧૮/૦૮/૧૯
રામપ્રસાદ બિસ્મિલ૧૧/૦૬/૧૮૯૭૦૯/૧૨/૧૯૨૭
વીર ઉધમસિંહ૨૬/૧૨/૧૮૯૯૩૧/૦૭/૧૯૪૦
અશફાક ઉલ્લાખાન૨૨/૧૦/૧૯૦૦૧૯/૧૨/૧૯૨૭
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી૦૭/૦૭/૧૯૦૧૨૩/૦૬/૧૯૫૩
લાલબહાદુર શાસ્ત્રી૦૨/૧૦/૧૯૦૪૧૦/૦૧/૧૯૬૬
ચંદ્રશેખર આઝાદ૨૩/૦૭/૧૯૦૬૨૭/૦૨/૧૯૩૧
શ્રી ગુરુજી (માધવરાવ)૧૯/૦૨/૧૯૦૬૦૫/૦૬/૧૯૭૩
ભગતસિંહ૨૮/૦૯/૧૯૦૭૨૩/૦૩/૧૯૩૧
બાબુ ગેનુ૧૯૦૮૧૨/૧૨/૧૯૩૦
મદનલાલ ધીંગરા૧૮/૦૯/૧૮૮૩૧૭/૦૮/૧૯૦૯
રામમનોહર લોહિયા૦૩/૦૩/૧૯૧૦૧૨/૧૦/૧૯૬૭
કેપ્ટન લક્ષ્મી૧૦/૧૦/૧૯૧૨
પંડિત દીનદયાલ ઉપાધ્યાય૨૫/૦૯/૧૯૧૬૧૧/૦૨/૧૯૬૮